જાણવા જેવું / લૉન્ગ ટાઇમ સુધી કાર પાર્ક કરતી વખતે ન લગાવી રાખવી હેન્ડબ્રેક નહીં તો.... જાણો કારણ

If you are parking the car for a long time then you should not apply handbrake Know why

હેન્ડબ્રેક કારની બ્રેકિંગ સિસ્ટમનો એક ભાગ હોય છે. જે કારના રિયર બ્રેક સાથે જોડાયેલી હોય છે. જ્યારે પણ કાર ચવનાર તેને લગાવે છે તો તે પ્રાઈમરી બ્રેકના મુકાબલે ઓછુ દબાણ બનાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ