બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દરવાજા કે બારી ખોલતી વેળાએ આવી રહ્યો છે કિચૂડ-કિચૂડ અવાજ, તો અપનાવો આ ટિપ્સ

photo-story

7 ફોટો ગેલેરી

ટ્રિક્સ / દરવાજા કે બારી ખોલતી વેળાએ આવી રહ્યો છે કિચૂડ-કિચૂડ અવાજ, તો અપનાવો આ ટિપ્સ

Last Updated: 04:35 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારા ઘરના દરવાજાને ખોલતા કે વાખતા ચર ચર જેવો અવાજ આવે છે? તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા અહીંયા જણાવેલ તરકીબ અપનાવી શકો છો.

1/7

photoStories-logo

1. દરવાજાનો અવાજ

ચોમાસાની ઋતુમાં દરવાજા ખોલવામાં અને બંદ કરવામાં તકલીફ પડતી હોય છે. તેમાથી અમુક વખત ચર ચર જેવો અવાજ આવતો હોય છે. દરવાજા અમુક વખત ફૂલી પણ જતાં હોય છે. જો તમારા દરવાજામાં આવી સમસ્યા થાય તો કેટલીક આસાન ટિપ્સ અપનાવી તેમાંથી છુટકારો મેળવી શકો છો. તમે આ ટ્રિક અપનાવી દરવાજામાંથી આવતા અવાજને બંદ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આ ટિપ્સ અપનાવો

દરવાજામાંથી અવાજ આવવાના ઘણા કારણ હોઈ શકે છે. જેમાં દરવાજો ઢીલો પડી જવો, જોઇન્ટમાં ગ્રીસ ઘટી જવું, દરવાજો નીચે આવીને ઘસાવો જેવા કારણોથી અવાજ આવી શકે છે. જેને નીચે મુજબની ટિપ્સથી છુટકારો મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સાબુ ઘસો

દરવાજાના અવાજને બંદ કરવા સાબુનો ઉપયોગ કરી શકો છો. સાબુનું ચીકણાપણુ સમસ્યાથી છુટકારો આપે છે. જેમાં તમારે તેના સ્ક્રૃથી લઇ તેની કિનારીઓ પર સાબુ ઘસવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પેઈન્ટ કરાવો

દરવાજાના અવાજને બંદ કરવા તમે પેઈન્ટ કરાવી શકો છો. આ માટે પેઈન્ટમાં થોડું તેલ એડ કરવું. જેથી દરવાજા આસાનીથી ખુલવા લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સરસવનું તેલ

દરવાજાના અવાજને બંદ કરવા સરસવનુ તેલ પણ કામમાં આવી શકે છે. આ માટે તમારે તેના તેલના ડ્રોપને નટ પર નાખો અને પછી એક કપડાને તેલમાં ભીંજવી નટ પર રાખીને છોડી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પેટ્રોલિયમ જેલી

પેટ્રોલિયમ જેલી પણ દરવાજાના અવાજને બંદ કરવામાં કારગર નીવડે છે. આ માટે આંગળીની મદદથી તેને નટ પર લગાવવી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. નટ બોલ્ટ

દરવાજાના નટ બોલ્ટમાં ખરાબીના કારણે પણ અવાજ આવી શકે છે. જો નટમાં ખરાબી હોય તો તેને બદલી કાઢો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Petroleum Jelly Mustard Oil Doors

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ