સ્વાસ્થ્ય / શેરડીનો રસ પીવાનો શોખ છે તો જાણી લો તેની સાઈડ ઈફેક્ટ 

If you are interested in sugarcane juice then know its side effects

કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીમાં દાઝી રહ્યા છે, ગરમીથી બચવા મોટાભાગના લોકો શેરડીનો રસ પીવે છે. આમ તો શેરડીનો રસ પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે, પરંતુ ઘણુ નુકસાન પણ થાય છે. શેરડીનો રસ પીતી વખતે ઘણી સાવધાની રાખવાની હોય છે. આજે અમે તમને જણાવશું કે, કઇ સાવધાની રાખવી જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ