સાવધાની / હાર્ટ પેશન્ટ હોવ તો થોડું ધ્યાન ગરમીનું પણ રાખજો

If you are a heart patient, take care of in summer

ઉનાળાની સીઝન પુરી થવાનું નામ લેતી નથી. ગરમીનો પારો રોજ ઉંચો જઇ રહ્યો છે. તેની સાથે સાથે બ્લડપ્રેશર લો થવાના ચાન્સ પણ વધે છે. જેથી તમે હાર્ટ પેશન્ટ હોવ તો તમારે આવી ગરમીમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ