અમદાવાદ / જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં હોય તો વૈકલ્પિક મુસાફરીનો પ્લાન પણ કરી લેજો, એસટી બસનું બુકિંગ ફુલ

If you are going to take the Junior Clerk exam, make an alternative travel plan

9 એપ્રિલનાં રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને એસટી વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં પરીક્ષાર્થીઓને લાવવા લઈ જવા માટે 6500 જેટલી એસટી બસ ફાળવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ