સુવિધા / WhatsAppથી પેમેન્ટ કરતાં પહેલાં જાણી લેજો આ 5 જરૂરી વાતો, નહીંતર...

If You Are Going To Payment Through WhatsApp, You Should Know These 5 Important Things

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. હાલમાં જ વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેસમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમારા વોટ્સએપમાં પણ ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ થઈ ચૂકી છે તો આ જરૂરી વાતો ચોક્કસથી જાણી લેજો, નહીંતર તમારું જ નુકસાન થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ