નિર્ણય / અંબાજી-પાવાગઢ જવાના હોવ તો આ તારીખો ખાસ ચેક કરી લેજો: ભક્તો માટે બંધ રહેશે આ સુવિધા

 If you are going to Ambaji-Pavagadh check these dates specially

Pavagadh News: પાવાગઢ ખાતે 7થી 11 ઓગસ્ટ સુધી રોપ-વેની સેવા રહેશે બંધ, મેન્ટેનન્સની કામગીરીને લઈને 4 દિવસ સુધી રોપ-વે સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ