નિયમ / કામની વાત : લૉકડાઉનમાં પણ કાર કે બાઈક લઈને જઈ રહ્યા છો, તો જાણી લો આ નિયમ, નહીં જવું પડે જેલ

If you are going out side with car or bike in lockDown you should know the rules

લૉકડાઉનમાં જો તમે કાર કે બાઈક લઈને બહાર જઈ રહ્યા છો તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે. જો તમે આ નિયમો જાણી લેશો તો તમે સામાન્ય મુશ્કેલીઓમાથી પણ બચી શકો છો. આ સિવાય પોલીસ તમારું વાહન ડિટેઈન પણ નહીં કરે. યોગ્ય કારણ વિના બહાર નીકળવાના કારણે પોલીસ તમને જંડ કરી શકે છે અને સાથે જ તમને જેલ પણ મોકલી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ