ટ્રાવેલ / વાસ્તુકલા જોવાના શોખીન લોકો માટે બેસ્ટ છે રાજસ્થાનનો ખિમસર કિલ્લો, જોવા મળશે અદભુત નજારો

If you are fond of architecture visit Khimsar fort of Rajasthan

જો તમે વાસ્તુકળાના શોખીન હો અને તે જોઇને રિફ્રેશ થઇ જતા હો તો તમારા માટે અમે એક બેસ્ટ સ્થળની માહિતી લાવ્યા છે. વાસ્તુકલાનો અદભૂત સંગમ જોવો હોય તો રાજસ્થાનનો ખિમસર કિલ્લો એક ખુબ સાો ઓપ્શન હોઇ શકે છે. અહીં વાસ્તુશિલ્પ અને કિલ્લાની અંદર બનાવેલી વાસ્તુકલા વાસ્તુપ્રેમીઓને ખુબ જ આકર્ષે છે. જો તમને પણ કોઇ એવી જગ્યાની શોધ હોય તો તમે નેક્સ્ટ વીકેન્ડ પર પ્લાન કરી શકો છો. આ શાનદાર જગ્યાની યાદગાર ટ્રિપ તમારી ટ્રાવેલ મેમરીનો ભાગ બની શકે છે. એમ પણ રાજસ્થાન તેના કિલ્લાઓ અને મહેલો માટે જાણીતું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ