હેલ્થ ટિપ્સ / મોબાઈલમા નાઈટ મોડ કરતાં હો તો ચેતી જજો, રિસર્ચ મુજબ આંખ અને ઉંઘને ખુબ નુકશાન કરે છે

If you are doing night mode on mobile, be careful, according to research, it causes a lot of damage to the eyes and the eyes.

મોબાઇલમાં નાઇટમોડનો ઉપયોગ કરવો એ આંખો માટે સારું છે તેમ જો તમ માનતા હો તો તમે ભુલ કરો છો. માંચેસ્ટર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલા એક નવા સંશોધન મુજબ નાઇટ મોડમાં બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી મનાતું હતું કે રાતના સમયે મોબાઇલમાંથી આવતી બ્લુ લાઇટ ઉંઘને ડિસ્ટર્બ કરે છે. જોકે વિજ્ઞાનીઓ કહે છે કે સ્ટાન્ડર્ડ મોડ કરતાં નાઇટ મોડ વધુ ખરાબ છે. તેમના કહેવા મુજબ સાંજના સમયે ડીમ અને કુલર લાઇટ તથા દિવસે બ્રાઇટ અને વોર્મર લાઇટ આપણી આંખો અને આરોગ્ય માટે વધુ અનુકુળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ