ટ્રાવેલ / માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જઈ રહ્યા છો તો આ નંબર પરથી લો યાત્રાની તમામ જાણકારી

if you are coming on mata vaishno devi yatra just call and get every information

માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓને માટે હવે એક કોલ સેન્ટર કામ કરશે. દેશ વિદેશના ભક્તોને માટે ઘરે બેઠા સીઝનની, યાત્રાની દરેક જાણકારી મળશે. માતા વૈષ્ણોદેવી શ્રી સાઈન બોર્ડે કટડામાં આધ્યાત્મિક કેન્દ્રમાં કોલ સેન્ટર સ્થાપિત કર્યું છે. અહીં કોલ કરીને તમે યાત્રાની તમામ જાણકારી મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ