સેફટી / Goaમાં બીચ પર દારૂ પીતા પકડાશો તો ફટકારાશે દંડ, ટુરિસ્ટ માટે તદ્દન નવી ગાઈડલાઇન જાહેર, જાણી લેજો બધા જ નિયમ

If you are caught drinking alcohol on the beach in Goa, you will be fined, a brand new guideline has been announced for...

ગોવા સરકારે પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. હવે અહીં ખુલ્લામાં દારૂ પીનારા કે રસોઇ કરનારાઓને ભારે દંડ થઈ શકે છે. પ્રવાસન વિભાગની નોંધાયેલ હોટેલમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ