બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / If you are bound by ordinary work, take care of this zodiac sign on Tuesday, see today's horoscope

30 મે / દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે, સાધારણ કામનું બંધન રહેશે તો આ રાશિના જાતકો મંગળવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:40 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
30 05 2023 મંગળવાર
માસ જેઠ
પક્ષ શુક્લ
તિથિ દશમ બપોરે 1.07 પછી અગિયારસ
નક્ષત્ર હસ્ત
યોગ સિદ્ધિ
કરણ ગર સવારે 1.07 પછી વણિજ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.) 
સામાજિક કાર્યોમાં લાભ થશે તેમજ પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
પારિવારિક જીવન સુખમય બનશે તેમજ ધંધાને લગતા કામમાં લાભ થશે અને વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.) 
આર્થિક બાબતોમાં લાભ થશે તેમજ માનસિક ઉદ્વેગ અનુભવશો અને સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.) 
સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે અને અકારણ ચિંતા નુકસાન કરાવશે તેમજ પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો તેમજ ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે અને નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે 

તુલા (ર.ત.) 
આવકની નવી તકો પ્રાપ્ત થશે તેમજ શાસન સત્તાનો સહયોગ મળશે અને માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે તેમજ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે અને પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે તેમજ વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.) 
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે અને કામના સ્થળે આનંદ મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
સકારાત્મક વિચારો લાભ કરાવશે તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે અને તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું તેમજ પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે અને વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે તેમજ વિરોધીઓથી સાવધાની રાખવી

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.00 થી સાંજે 4.30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

શું કરવું? : મંગળચંડીસ્તોત્રના પાઠ કરો
શું ના કરવું? : ક્રોધ, ચંચળતા ઉપર કાબૂ રાખો
આજનો મંત્ર : ઓમ ગ્લોં જું સઃ ગં ગણપતયૈ નમઃ
આજનું દાન : ગોળ-ઘઉં-ઘીનું દાન કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ