આદેશ / અમદાવાદી છો તો સાવધાન, જાણો પોલીસ કમિશ્નરે શું કહ્યું

If you are an amdavadi, caution, know what the police commissioner said

આપ અમદાવાદી છો તો અમદાવાદીઓ માટે પોલીસ કમિશ્નર તરફથી એક ખાસ સુચના જાહેર કરવામાં આવી છે. ગભરાશો નહીં આ સુચના અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે સિંહ તરફથી આપવામાં આવી છે અને શહેરની સુરક્ષાને લઈને બહાર પડાયેલું જાહેરનામું અને તેનો અમલ 7મી મેં 2019 થી 21મી મેં 2019 સુધી કડક રીતે  કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જેનો અમલ એક જવાબદાર શહેરીજન તરીકે દરેકે કરવો રહ્યો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ