ચેતવણી / જો તમે પણ લઇ રહ્યાં છો આ પેઇનકિલર, તો સાવધાન! સરકારે કર્યું એલર્ટ જાહેર

If you are also taking Meftal painkiller, then beware! The government issued an alert

IPCના ડ્રગ સેફ્ટી એલર્ટમાં મેફેનામિક એસિડને સસ્પેકટેડ ડ્રગ તરીકે દેખાડવામાં આવ્યું છે. એટલે કે જે પણ દવામાં મેફેનામિક એસિડ છે તેના માટે આ અલર્ટ છે. બજારમાં મેફ્ટલ તરીકે આ દવા વહેંચાઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ