હેલ્થ ટીપ્સ / એસિડિટીથી પરેશાન છો તો ચિંતા ન કરતાં, બચવા માટે આજે જ ડાઈટમાં સામેલ કરો આ સુપરફૂડ

If you are also suffering from acidity, don't worry, add this superfood to your diet today to avoid it.

આજની ફાસ્ટલાઇફમાં એસિડિટી થવી સામાન્ય બની ગઇ છે. એસિડિટીનાં સામાન્ય લક્ષણોમાં અપચો, ઊબકા, મોઢામાં ખાટો સ્વાદ, કબજિયાત, બેચેની અને પેટ તથા ગળામાં બળતરાનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ