ઉપાય / તમારા નસકોરાના કારણે કોઇ સૂઇ નથી શકતું તમારી બાજુમાં, તો અપનાવો આ ટિપ્સ

if you are also facing snoring problem then follow these tips

રાતે ઊંધ્યા બાદ ઘણા લોકોને નસકોરા લેવાની ટેવ હોય છે. આ બિમારીને સ્લિપ એપનિયા કહેવામાં આવે છે. જેમાં રાતે ઊંઘ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એના કારણે વ્યક્તિને નસકોરા આવે છે. જો તમે પણ આ બિમારીથી પરેશાન છો તો આજે અમે તમને જણાવીએ છીએ એવો ઉપાય જેને અજમાવીને રાતે તમે શાંતિથી સૂઇ શકશો. સાથે જ તમારી બાજુમાં સૂતી વ્યક્તિને કોઇ સમસ્યા આવતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ