તમારા કામનું / ભારતથી કેનેડા જવા માટે અરજી કરો તો પહેલા આવી તૈયારી રાખજો, કેનેડા સરકારે ગુજરાતીમાં જાહેર કર્યા નિયમો

 If you apply to go to Canada from India make this preparation first

કેનેડામાં કામ, અભ્યાસ કે પ્રવાસ કરવાને લગતી ગેરંટી આપતા કૌભાંડિયાઓ (સ્કેમર્સ) હોય છે. તેઓ ખરાબ સર્વિસ અથવા કોઈ સર્વિસ બિલકુલ નહિ આપવા માટે પણ પુષ્કળ નાણાં વસૂલતા હોય છે. તેઓની કાર્યવાહીઓના તમે અને તમારા કુટુંબીજનો માટે ગંભીર પરિણામો આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ