બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જો તમારી પણ છે આ રાશિ? તો આજથી જાગી જશે સૂતેલું ભાગ્ય, કારણ ભગવાન વિષ્ણુને છે અતિ પ્રિય

photo-story

5 ફોટો ગેલેરી

માન્યતા / જો તમારી પણ છે આ રાશિ? તો આજથી જાગી જશે સૂતેલું ભાગ્ય, કારણ ભગવાન વિષ્ણુને છે અતિ પ્રિય

Last Updated: 02:19 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ દેવઉઠી એકાદશીએ નિદ્રામાંથી જાગે છે. તેમના જગવાથી ચાર રાશિ એવી છે જેમનું ભાગ્ય બદલાઈ જાય છે. તેમના સારા દિવસો શરુ થઇ જાય છે.

1/5

photoStories-logo

1. દેવઉઠી એકાદશી

દેવઉઠી એકાદશીનાં રોજ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે. હિન્દુ ધર્મના શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને ચાર રાશિ પ્રિય છે. જેથી આજના દિવસે તેમના જાગવાથી ચાર રાશિનું ભાગ્ય ચમકવા લાગે છે. તે રાશિ કઈ છે અને તેમને શું લાભ થશે તે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વૃષભ

આ રાશિ પર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા રહે છે. તેમના જાગવાથી આ રાશિના લોકોના સારા દિવસો શરુ થઇ જાય છે. તે જે પણ કામ હાથમાં લે છે તે પાર પડી જાય છે. માતા લક્ષ્મીની પણ કૃપા વરસે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કર્ક

કર્ક રાશિના જાતકોને પણ દેવઉઠી એકાદશી બાદ લાભ થવાનું શરુ થઇ જાય છે. તેઓ પ્રગતિ કરે છે અને ભાગ્ય પણ સાથ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ

આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી સફળતા હાંસિલ થાય છે. સમાજમાં માન સન્માન મળે છે. કઠિન કાર્ય પણ આસાનીથી પાર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તુલા

દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગ્યા હોવાથી તુલા રાશિના જાતકોનું ભાગ્ય બદલાઈ જાય છે. તેમને નોકરી અને વ્યાપારમાં ખુબ લાભ થાય છે. દરેક દુઃખ દર્દ પણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Dev Uthani Ekadashi Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ