ધ્યાન રાખો / જો તમને પણ મોડી રાતે ખાવાની ટૅવ હોય તો આજથી જ કરી દેજો બંધ, થઈ શકે છે આ જીવલેણ બીમારી

if you also eat food late at night then leave this habit may increase the risk of diabetes

ઘણા લોકોને રાત્રે મોડા ખાવાની આદત હોય છે. આવુ કરવા પાછળ ઘણા કારણ હોય છે. ઘણા લોકો ઓફિસ અથવા અન્ય કામના કારણે મજબૂર હોય છે, તો ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ મોડી રાત્રે ખાતા હોય છે. જો તમે પણ મોડી રાત્રે ખાવાનુ ખાવો છો તો આજે જ તમારી આ આદતને બદલી નાખો. કારણકે આમ કરવાથી તમને ડાયાબિટીસની સમસ્યા થઇ શકે છે. આવો વિસ્તૃતપૂર્વક જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ