વિવાહગુણ / વર-વધૂની કુંડળી મેળવવામાં આ ગુણ નહી મળે તો દાંપત્ય જીવનમાં આવશે ખટાશ

If this quality is not obtained in getting the horoscope of the bride and groom,

વર વધુનું દામ્પત્ય જીવન કેવુ રહેશે, તે માટે કુંડળીમા રહેલા ગુણોનો મેળાપ કરવામાં આવે છે. જેને અષ્ટગુણ મેળાપ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે 8 વાતો પર ધ્યાન આપવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ