સંકેતો / જો તમારા શરીરમાં આવું થાય છે તો તમારું કોલેસ્ટ્રોલ ખતરનાક લેવલ પર, જાણી લો લક્ષણો

If this happens to your body, your cholesterol will be at a dangerous level, know the symptoms

આજકાલ સમગ્ર વિશ્વમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલને હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ એક ચરબીયુક્ત પદાર્થ છે, જે આપણા યકૃત દ્વારા ઉત્પન્ન થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ