ફાસ્ટેગ / થઈ જાવ તૈયાર, આ તારીખથી ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલટેક્સ ભરવો પડશે

If this date is not fastag then double toll tax will have to be paid

પહેલી ડિસેમ્બર સુધીમાં ગુજરાત સહિત દેશનાં તમામ ટોલનાકા પર તમામ લેનમાં ફાસ્ટેગ ચાલુ કરી દેવામાં આવી રહી છે ત્યારે ફાસ્ટેગ લેન પર ફક્ત ફાસ્ટેગ લગાવેલાં વાહન જ જે તે લેનમાં જઈ શકશે તે છતાં જો કોઈ વાહન માટે રોકડમાં ટોલ ચુકવણી થશે તો તેના માટે નિયત રકમ કરતાં બમણો ચાર્જ ચૂકવવો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ