નિવેદન / ટ્રમ્પનો મોટો ધડાકો, જો ચીન અને ભારતે વધારે કોરોનાના વધુ ટેસ્ટ કર્યા હોત તો...

If they test more India and China will have more Covid 19 cases than US Trump

બીજા દેશો સાથે ટેસ્ટિંગ પોલિસીની સરખામણી કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે ભારત અને ચીનમાં અમેરિકા કરતા પણ કોરોનાના વધુ કેસ હશે પરંતુ USA વધુ ટેસ્ટ કરે છે આથી USAના આંકડા વધુ જણાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ