તમારા કામનું / ઘરમાં AC હોય તો 5 વાતો ખાસ જાણી લેજો: કૂલિંગ વધશે અને બિલ પણ ઓછું

If there is AC in the house, here are 5 things to know: Cooling will increase and bill will also decrease

ઉનાળાની આ સિઝનમાં મોટાભાગના લોકોના ઘરમાં એસી લગાવેલું હોય છે. જો તમે પણ તમારા ઘરમાં એસીનો ઉપયોગ કરો છો, તો તમારા માટે કેટલીક મહત્વની બાબતો છે, જેને અપનાવીને તમે એસીની કૂલિંગ અને કાર્યક્ષમતામાં સુધારો કરી શકશો તેમજ વીજળીનું બિલ પણ બચાવી શકશો.

બ્રેકિંગ ન્યૂઝ