કાર્યવાહી / લગ્ન-પ્રસંગ હોય તો ખાસ સાચવજો, પોલીસે 62 જગ્યાએ બોલાવ્યો સપાટો, DGPએ પણ આપી છે ચેતવણી

If there is a wedding occasion, be careful, the police called at 62 places

રાજકોટમાં કોરોનાના સંક્રમણ વચ્ચે પોલીસ સક્રિય થઈ છે. અને સરકારે  બહાર પાડેલી ગાઈડ લાઈનના કડક અમલીકરણ કરવા હેતું 62 જેટલા લગ્ન પ્રસંગોમાં તપાસ હાથ ધરાઈ હતી  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ