વડોદરા / પ્રેમ-પ્રકરણમાં યુવક પરેશાન કરે તો પોલીસને ફોન કરો, FIR વિના મદદ કરીશું: વડોદરાના કમિશનર શમશેરસિંઘની પહેલ 

If the young man is harassing you in a love affair, call the police

વડોદરામાં તૃષા હત્યા કેસ બાદ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉભા થયા છે.ત્યારે વડોદરા પોલીસે આ મામલે મદદની પહેલ કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ