નોંધી લો / જો જો ક્યાંક અટકી ન પડે દસ્તાવેજના કામકાજ ! આ તારીખે ગુજરાતની 97 સબ રજિસ્ટ્રાર કચેરીઓ રહેશે બંધ, જાણો કેમ?

If the work of the document does not get stuck somewhere! On this date, 97 sub-registrar offices of Gujarat will be closed,...

રાજ્યની 97 સબ રજિસ્ટ્રાર ક્ચેરીઓ આગામી તા.10મી જાન્યુઆરીએ બંધ રહેશે. જેથી આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કરવામાં આવતી દસ્તાવેજ અંગેની રજિસ્ટ્રેશનની કામગીરી સંપૂર્ણ બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ