વિચારણા / ગોરા થવાની ક્રીમથી ગોરા ન થયા તો કંપનીને થઈ શકે આટલો દંડ અને 5 વર્ષની સજા

If the whitening cream is not whitened, the company could face a fine and a 5-year sentence

ભારત સરકારે ડ્રગ્સ મેજિક રેમેડીઝ અધિનિયમ,1954 મુજબ બદલાવ લાવવાનો પ્રસ્તાવ કર્યો છે. જેમાં ગેરમાર્ગે અને ખોટા દવા કરતી કંપનીની જાહેરતો કરતી કંપનીઓ માટે મુશ્કેલીઓ વધશે અને 50 લાખ રૂપિયાનો દંડ લેવામાં આવશે અને પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. 45 દિવસમાં મંત્રાલય પોતાનો મત રજૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ