વિદ્યાર્થીને ન્યાય / એટલે તો સુપ્રીમ કોર્ટ છે! ફી ન ચુકવી શકનાર સ્ટુડન્ટની મદદે આવી, 'બ્રહ્માસ્ત્ર' વાપરીને વિદ્યાર્થીને બચાવ્યો

If the student did not get admission due to technical fault, the Supreme Court helped him

મુંબઈ આઈઆઈટીમાં એક વિદ્યાર્થીને એડમીશન મળ્યું પણ ફી ભરવામાં ઓનલાઈન ફોલ્ટ આવતા તેને એડમીશન આપવામાં ન આવ્યું. જેથી સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીની મદદ કરી અને આઈઆઈટી મુંબઈને આદેશ આપ્યો કે વિદ્યાર્થી માટે અલગથી સીટ ફાળવવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ