બ્યૂટિ / થ્રેડિંગ કરાવ્યા બાદ સ્કિન થઇ જાય છે લાલ, તો અપનાવો આ આસાન ઉપાય

If the skin turns red after threading, then adopt this easy remedy

ચહેરો ખુબસુરત દેખાય તે માટે મહિલાઓ થ્રેડિંગનો સહારો લેતી હોય છે. જેના કારણે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમકે થ્રેડિંગ કરાવ્યા બાદ ચહેરો લાલ થઇ જાય છે અને ફોડલીઓ થવા લાગે છે. તેને દૂર કરવા માટે કેટલાક ઘરેલૂ ઉપચાર અપનાવવાથી ફાયદો થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ