અમરેલી / પોલીસે માસ્કના 500 રૂપિયા ઉઘરાવ્યા હોય તો માફ કરજો, ચૂંટણીમાં એની દાઝ ન કાઢતા: ભાજપના દિગ્ગજ નેતાનું સંબોધન

If the police have collected Rs 500 for the mask, I am sorry, they did not use it in the elections

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારકો ગામડાઓ ખુંદી રહ્યા છે. અને પોતાની આગવી શૈલીમાં મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ