બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / If the mind is distracted or waste of money and honor, these zodiac signs should save Friday.

09 જૂન / મન વિચલિત થાય કે પછી ધન અને માનનો વ્યય, આ રાશિના જાતકો શુક્રવાર સાચવી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:10 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
09 06 2023 શુક્રવાર
માસ જેઠ
પક્ષ કૃષ્ણ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ વૈધૃતિ
કરણ વણિજ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન અને માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાનાં કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે.  નોકરીમાં નવી તકો મળશે.  સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.

મકર  (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ  વાદ-વિવાદના કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દૂર રહેવું.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Bhavishya Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ