નિત્યાનંદ કેસ / જો DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO પગલાં લેશે, સ્કૂલ-નિત્યાનંદનું કનેક્શન CCTVમાં ઝડપાયું

 If the DPS does not submit the documents, the DEO will take drastic action

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ અને  DPSની સાંઠગાંઠનો વધું એક પુરાવો પોલીસની સામે આવ્યો છે. જેને લઈને DPSની સાંઠગાઠ ખુલ્લી પડી છે. DEO પણ DPS સામે  કડકાઈથી તપાસ કરી રહ્યાં છે. DEOએ આશ્રમના ભાડા કરારના દસ્તાવેજો માંગ્યા છે. જોકે સ્કુલે હજુ સુધી આપ્યાં નથી. જો સ્કુલ દસ્તાવેજોનહીં આપે તો DEO આ પગલા ભરવાની તૈયારી કરી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ