તમારા કામનું / 7 દિવસમાં બંધ ન થયું ક્રેડિટ કાર્ડ તો બેન્ક દરરોજ તમને આપશે 500 રૂપિયા, જાણો RBIના આ નવા નિયમ વિશે બધુ જ

If the credit card is not closed within 7 days then the bank will give you Rs 500 daily know more

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે માસ્ટર સર્કુલર જાહેર કર્યું હતું. આ સર્કુલરની મદદથી ગ્રાહકના હિતો પર ભાર મુકવામાં આવ્યો હતો. સાથે જ પારદર્શિતાને વધારવા પર પણ જોર આપવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ