મહેસાણા / દીકરી પ્રેમલગ્ન કરે તો માતા-પિતાની સહી ફરજિયાત લેવી : ચોર્યાસી કડવા પાટીદારોની બેઠક

If the children marry for love, it is mandatory to get the signature of the parents

ફરીએકવાર ચોરાસી કડવા પાટીદાર સમાજની મળી બેઠક. દિકરીઓના પ્રેમલગ્ન મુદ્દે તમામ સમાજ પાસેથી મંગાવાયા ઠરાવ. 27 ઑગષ્ટે યોજાશે મહાસંમેલન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ