યુટીલીટી / ચેક બાઉન્સ થશે તો હવે કોર્ટના ચક્કર કાપવા નહીં પડે

If the check bounces, the court will no longer be dizzy

નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર (NIC)ની ડાયરેક્ટર જનરલ ડો. ગીતા વર્માએ આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે અમે એવી ઓનલાઇન સિસ્ટમ લાવી રહ્યા છીએ, જેમાં જો કોઇ ચેક બાઉન્સ થવાની ભૂલ સ્વીકારે તો તેને કોર્ટ જવું પડશે નહીં. આ માટે જરૂર પડે ઇ-હિયરિંગ હાથ ધરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ