Daily Dose / આવું હેલમેટ પહેરેલું હશે તો થઈ શકે છે દંડ | Daily Dose

તમે બાઈક લઈને જતા હોય અને તમને એમ થાય કે મેં તો માથા પર હેલ્મેટ પહેર્યું છે, મને કોણ ઊભું રાખશે? પણ એ તમારી ભૂલ છે. બાઇક પર જતી વખતે હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ તમારું ચલણ કપાઈ શકે છે. ક્યાં કાયદાની કઈ કલમ હેઠળ તમને દંડ થઈ શકે છે તે જાણવા માટે જોઈ લો આ વીડિયો

બ્રેકિંગ ન્યૂઝ