હેકિંગ / તમારા ફોનમાં પણ આવું કંઇ થાય તો સમજી જજો કે ફોન હેક થઈ ગયો છે, જાણો કઈ રીતે કરશો ચેક

If something like this happens in your phone, understand that the phone has been hacked, know how to check

ઘણી વખત સાઈબર ક્રીમિનલ્સ અને હેકર્સ લોકોના મોબાઈલ હેક કરી નાખે છે. ઘણી વખત તો યુઝર્સને ખબર પણ નથી હોતી કેક તેનો મોબાઈલ હેક થયો છે. તો હેકર્સ છૂપીરીતે યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી લે છે.

બ્રેકિંગ ન્યૂઝ