વિવાદ / IND vs ENG: રુટ 5 વિકેટ લેતો હોય તો અક્ષર-અશ્વિનની કેમ પ્રશંસા કરુ? દિગ્ગજ ક્રિકેટરે આપ્યુ નિવેદન

If Route takes 5 wickets then why should I appreciate Akshar-Ashwin?

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઈંજમામ ઉલ હક પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમા થયેલી ત્રીજી ટેસ્ટની પિચથી નાખુશ છે. તેમણે કહ્યુ કે, આ પિચ ક્રિકેટ લાયક નહોતી. આવામાં આઈસીસીને કાર્યવાહી કરવી જોઈએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ