ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સ્પોર્ટ્સ / રોહિત શર્મા ફીટ નથી તો મૅચ જોવા કેવી રીતે આવી જાય છે : દિગ્ગજ ક્રિકેટર ભડક્યો

If Rohit Sharma is not fit then how come he comes to watch the match

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. રોહિત શર્મા ઇન્જર્ડ હોવાને કારણે તે રમી શકશે નહી પણ સાથે તો તે જશે જ. જેના પર વિરેન્દ્ર સિંહ સેહવાગે સવાલ ઉઠાવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ