તમિલનાડુ / રજનીકાંતે જો હવે આ એક ફોન કૉલ કર્યો તો સમજો દક્ષિણમાં અન્ય પક્ષ માટે સરકાર બનાવવું અઘરું, જાણો કેમ

If Rajinikanth made this one phone call now, understand that it is difficult for another party in the South to form a...

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, 2018 માં એક અલગ નામે પાર્ટી રજીસ્ટર કરવામાં આવી હતી અને થોડા મહિના પહેલા તેનું નામ બદલીને મકલ સેવાઇ કાચી રાખવામાં આવ્યું હતું. એવું મનાઈ રહ્યું છે કે આ જ પાર્ટી રજનીકાંતની પાર્ટી છે. 

બ્રેકિંગ ન્યૂઝ