ચિંતાજનક / કોરોનાને કારણે નહીં, પણ આ કારણે વિશ્વમાં ચિંતાજનક રીતે જનસંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો, આવા છે ભારતના હાલ

if population starts decreasing impossible to stop world population will be reduced by 2 billion by year 2100

2064 સુધીમાં વિશ્વની વસ્તી 9.7 અબજ થઈ જશે, પરંતુ આ બાદ તે સતત ઘટવાનું શરૂ કરશે. જે વર્ષ 2100 સુધીમાં ઘટીને 8.8 અબજ થઈ જશે. જ્યારે કે વર્ષ 2019 માં સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં 2100 સુધીમાં વસ્તીની સંખ્યા 10.9 અબજ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ