ન્યાયિક / માતાપિતા ભલે ભારતીય નાગરિકતા છોડી મૂકે તો પણ ગર્ભસ્થ બાળક તેનો હકદાર- હાઈકોર્ટનો ચુકાદો

If Parents Renounce Citizenship, Child In Womb Entitled To It: High Court

એક કેસની સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે માતાપિતા ભલે ભારતીય નાગરિકતા છોડી મૂકે તો પણ તેમનું ગર્ભસ્થ બાળક ભારતીય નાગરિકનો દાવો કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ