રાજનીતિ / રજનીકાંત અને કમલ હસને આપ્યા સંકેત-જરૂર પડી તો રાજનીતિમાં પણ સાથે આવીશું

if needed me and rajinikanth can come together for the development of tamil nadu says kamal haasan

મક્કલ નીધિ મય્યમ (MNM) ના ચીફ અને એક્ટર કમલ હસને ભવિષ્યમાં રાજનીતિના મેદાનમાં પણ સુપરસ્ટાર રજનીકાંતની સાથે આવવાના સંકેત આપ્યા છે. કમલ હાસને કહ્યું કે તેમની અને રજનીકાન્તની દોસ્તી 44 વર્ષ જુની છે. જો જરૂર પડી તો તમિલનાડુના વિકાસ માટે બંને સાથે પણ આવી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ