પરીક્ષા / IITની પરીક્ષામાં પૂછાયો સવાલ, ટૉસ જીત્યા પછી ધોનીએ શું કરવુ જોઇએ?

 if-ms-dhoni-wins-the-toss-would-you-recommend-batting-or-fielding-first-iit-madras-asked-students

ભારતના માહીને આખી દુનિયામાં લોકો ઓળખે છે. તેની શાનદાર કેપ્ટનશિપના કારણે જ લોકો તેને 'કેપ્ટન કૂલ' પણ કહે છે. તાજેતરમાં IPL ચાલી રહી છે. તેમાં પણ ધોનીની ટીમ અને તેની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે, ખાસ કરીને સાઉથમાં. આ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે IIT મદ્રાસના સેમેસ્ટરની પરીક્ષામાં તેના પર સવાલ પૂછાયો. આ સવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેનો કેટલાક લોકોએ જવાબ પણ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ