Coronavirus / લૉકડાઉનમાં આ વસ્તુની ખપત ઘટી, આવું જ રહે તો સરકારને 2 લાખ કરોડનો ફાયદો થશે

if lockdown persists for long government will save around 2 lakh crore rupees

કોરોના વાયરસથી લૉકડાઉનને કારણે પેટ્રોલ અને ડીઝલની માંગ સામાન્ય દિવસોની તુલનામાં 10-20 ટકા જેટલી રહી ગઇ છે. એવામાં દેશભરમાં પેટ્રોલ પંપ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઇનવેન્ટરી વધી ગઇ છે તેથી કંપનીઓ ક્રૂડ ઓઇલને લઇને આવી રહેલા શિપ પાછુ મોકલી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત અને માંગમાં ઘટાડાને કારણે સરકારને ફાયદો થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ