કહેર / જો IPL નહી રમાય તો BCCI ની સાથે ફ્રેન્ચાઇઝીને પણ થશે આટલા કરોડોનું નુકસાન

if ipl will be cancle this huge loss to BCCI

કોરોનાવાયરસને કારણે વિશ્વભરની તમામ ટૂર્નામેન્ટ્સ કાં તો મુલતવી રાખવામાં આવી છે અથવા રદ્દ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પણ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ