વિરોધ / ભારતે ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધ કર્યો તો ડ્રેગન ભડક્યું, કહ્યું આ બધા બહાના છે અને તમે...

If India bans Chinese apps, the dragon erupts, saying these are all excuses and you ...

ભારત દ્વારા વારંવાર ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાને કારણે ચીન પરેશાન છે. ચીને ભારતના નિર્ણય સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના આવરણ હેઠળ ભારતે આવા પગલાં ન લેવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ