એલર્ટ / 9 દિવસમાં ITR ફાઈલ નહીં કરો તો થશે મોટો દંડ અને સાથે નહીં મળે આ ફાયદા પણ

if income tax return not filed in 9 days then you will be fined 10000 rupees and you will not get the many tax benefits

કેન્દ્ર સરકાર દ્વારા ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખમાં હવે ફક્ત 9 દિવસનો સમય બાકી છે. જો તમે આ સમયમાં ટેક્સ નહીં ભરો તો તમારી પાસેથી કલમ 234F ના આધારે 10,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે.આ સિવાય તમને અન્ય અનેક ફાયદા પણ મળી શકશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ